Baroda High Schools

અમારી સિદ્ધિઓ

વૃષ્ટિ પરમાર - ધોરણ 2 ઓપન સ્ટેટ સ્કેટિંગ ચેમ્પિયનશિપ ૩૦૦ અને ૧૦૦૦ મીટર રેસમાં બીજા અને ત્રીજા ક્રમાંક સાથે સિલ્વર મેડલ વિજેતા

આયોજક:જિલ્લા રમત ગમત કચેરી શાળાકીય રમત કબડ્ડીની સ્પર્ધા સ્થળ: વાઘોડિયા સ્પોર્ટ કોમ્પ્લેક્સ જિલ્લા કક્ષાએ પસંદગી પામેલ વિદ્યાર્થીઓ નામ: યક્ષ સુનિલભાઈ પટેલ રોનક ભરતભાઈ વણકર

જિલ્લા રમત ગમત કચેરી, વડોદરા દ્વારા આયોજિત જવાહરલાલ નેહરુ વડોદરા શહેર જિલ્લા કક્ષા હોકી સ્પર્ધા 2026–27 અંડર-15 કેટેગરી દ્વિતિય સ્થાન વિજેતા ટીમ

વર્લ્ડ રોબોટિક ઓલમ્પિયાડ સ્પર્ધા WRO(પ્રાદેશિક સ્તર) આયોજક - BLCET સ્થળ: બરોડા હાઇસ્કૂલ, દંતેશ્વર પ્રથમ ક્રમાંકે વિજેતા ટીમ જે રાજ્યકક્ષાએ પ્રદર્શન કરશે. શાળા:બરોડા હાઇસ્કૂલ દંતેશ્વર (ગુજરાતી માધ્યમ) માર્ગદર્શક શિક્ષક: દુર્ગેશ પ્રજાપતિ વિદ્યાર્થીઓ : જય વિશાલભાઈ સોલંકી જયદેવસિંહ રણજીતસિંહ ચાવડા મીતસિંહ નટવરસિંહ રાજપુત