Enrichment Activities
MEP એક નવી પહેલ
- વર્ષ 2024 – 25 થી કાર્યરત
- આ કાર્યક્રમનો મુખ્ય ઉદે્શ્ય ગણિત વિષયને રસપ્રદ બનાવવા અને ગણિત વિષયને સરળ બનાવવા વિવિધ કાર્યક્રમો, શૈક્ષણિક પ્રક્રિયા અને પ્રવૃત્તિ દ્વારા MEP કાર્યરત…
- ગણિત વિષયને રસપ્રદ બનાવી સર્જનાત્મકતા સાથે રોજિંદા જીવનમાં કેવી રીતે સાંકળી શકાય તે તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમાજના અન્ય લોકો સુધી પહોંચાડવાનો હતો.